Photos / બોલ્ડનેસનો નવો જ અંદાજ દેખાડ્યો મલાઈકા અરોરાએ, તસવીરો જોઈ ઉડી જશે હોશ

Malaika Arora Shares Black And White Throwback Photos

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. આ એક્ટ્રેસ ઘણીવાર તેના ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. એકવાર ફરી મલિકાએ એવી તસવીરો શેર કરી છે, જેના લીધે તે ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે, આ વખતે મલિકાએ બ્લેક એન્ડ વ્હાઈટમાં તસવીરો શેર કરી છે અને તેમાં તે અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે. મલાઈકાની આ તસવીરો પર ફેન્સ અઢળક કમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેની પ્રસંશા પણ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ