રેસિપિ / સવારને બનાવો ખાસઃ કોઈ પણ લોટ વિના આ રીતે બનાવી લો ગરમાગરમ ખીચું, સ્વાદ એવો કે ભૂલાશે નહીં

Make Poha Khichu for Healthy and Tasty breakfast

આપણા ત્યાં ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, પાણીપૂરીની જેમ હવે ઠેર-ઠેર આપણું ગુજરાતી ખીચું પ્રખ્યાત થઈ ગયું છે. પણ તેમ છતાં ઘરે બનાવેલા ખીચાનો ટેસ્ટ કમાલ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ