Makar Sankranti 2021 / આજે ઉત્તરાયણઃ વિશેષ સંયોગની સાથે જાણો શુભ મૂહૂર્ત અને સ્નાન સાથે દાનનું મહત્વ પણ

makar sankranti 2021 significance puja vidhi and Shubh Muhurat

ઉત્તરાયણને અનેક નામે ઓળખાય છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, પૂજા અને દાનનું ખાસ મહત્વ હોય છે. આ સાથે સૂર્ય ભગવાનની પૂજા પણ અપાર ફળદાયી બની છે. આજનું દાન અક્ષયદાન માનવામાં આવે છે. આજે ભગવાનને ખીચડીનો ભોગ ઘરાવવાની પરંપરા છે. તો જાણો આજનું શુભ મૂહૂર્ત અને કરો પૂજા અર્ચના.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ