દુર્ઘટના / વ્હાઇટ હાઉસ નજીક મોટી દુર્ઘટના: લગ્નની વર્ષગાંઠ ઉજવી રહેલ દંપતી પર પડી વીજળી, 3ના મોત

Major tragedy near White House: Couple celebrating wedding anniversary struck by lightning

પાર્કમાં વૃદ્ધ દંપતી તેમની 56મી લગ્ન જયંતિની ઉજવણી કરી રહ્યું હતું અને વીજળી કાળ બનીને ત્રાટકી, વૃદ્ધ દંપતી સહિત ત્રણ લોકોના મોત થયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ