કાર્યવાહી / અંબાજી : ગર્ભવતી મહિલાની ઈમરજન્સી સમયે માસ્ક બાબતે પોલીસે કરી રકઝક, બાદમાં જે બન્યું તે રડાવી મૂકશે

mahila ayog demand action against ambaji Gujarat Police

ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં માસ્કથી લઈને બહાર નીકળવા સુધીના નિયમો છે પણ કેટલીક ઈમરજન્સીમાં કેટલીક મુશ્કેલીઓમાં પોલીસનું કૂણુ વલણ અનિવાર્ય છે. અંબાજીમાં એક ઘટના ઘટી જેમાં ગર્ભવતી મહિલાની ગાડી રોકીને પોલીસકર્મીઓએ માસ્ક ન પહેર્યુ હોવા મુદ્દે રકઝક કરી હતી અને 1 કલાક જેટલી મહિલાને પરાણે બેસાડી રાખી હતી. જેને પરિણામે મહિલાનું બાળક ગર્ભમાંજ મૃત્યુ પામ્યુ હતુ. આ મામલે આખરે મહિલા આયોગે કસૂરવાર સામેપગલાની માંગ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ