ખુલાસો / મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો આ રીતે પચાવવાનો કર્યો પ્રયાસ, જાણ બહાર વાસ્તુ પણ કરી નાખ્યું

Mahathug Kiran Patel also committed fraud with the former minister's brother

મહાઠગ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા, મહાઠગે પૂર્વ મંત્રીના ભાઈનો 18 કરોડનો બંગલો પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ