આ કારણે ભગવાન ભોલેનાથને પસંદ છે ભાંગ અને ધતૂરો, મહાશિવરાત્રિએ અચૂક ચઢાવો | mahashivratri 2020 why lord shiva takes bhang and datura

મહાશિવરાત્રિ 2020 / આ કારણે ભગવાન ભોલેનાથને પસંદ છે ભાંગ અને ધતૂરો, મહાશિવરાત્રિએ અચૂક ચઢાવો

mahashivratri 2020 why lord shiva takes bhang and datura

ભગવાન ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ એટલે મહાશિવરાત્રિ. આ વર્ષે 21 ફેબ્રુઆરીએ આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ભાંગ અને ધતૂરા સાથે તેમની પૂજા કરે છે. પણ તેની પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ