રાજનીતિ / ભાજપ શાંત છે પરંતુ બનાવી રહી છે આ રણનીતિ, માત્ર 2 દિવસની જૂઓ રાહ

maharastra government formation bjp strategy shiv sena

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે હજુ સ્પષ્ટ નથી. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ભાજપની નવી રણનીતિ બહાર આવી છે. ભાજપ હાલમાં શિવસેના તરફ વાતચીત શરૂ કરવા તરફ ધ્યાન આપી રહ્યું છે. તે આ માટે શિવસેનાની રાહ જોશે. પક્ષને આશા છે કે 4 અને 5 નવેમ્બર પછી શિવસેના ફરીથી વાટાઘાટો શરૂ કરશે, કારણ કે ત્યાં સુધીમાં કોંગ્રેસ અને એનસીપી પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ