ભુજ / પાકિસ્તાની યુવતિ સાથે પ્રેમ થઇ જતા યુવક બાઇક લઇને કચ્છના રણમાં થઇને પાકિસ્તાન જવા નિકળ્યો, અને હવે....

Maharashtra young man love Pakistani girl Kutch border runn bike

કચ્છના મોટા રણમાંથી મહારાષ્ટ્રનો યુવક પાકિસ્તાન જવા નિકળ્યો છે. એક યુવકને સોશિયલ મીડિયામાં પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થતા તે પાકિસ્તાન જવા નિકળ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. આ યુવક પ્રેમિકાને મળવા રાપરના ખડીર રણ વિસ્તારથી બાઇક લઇને નિકળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રણ વિસ્તારમાંથી આ યુવકનું બાઇક મળ્યું છે. હાલ આ શંકાસ્પદ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ