ભીમા કોરેગાંવ હિંસા કેસ તપાસમાં  પવારે લીધો એવો નિર્ણય કે ઉદ્ધવને લાગશે ઝટકો | Maharashtra government will conduct parallel investigation with NIA

મહારાષ્ટ્ર / ભીમા કોરેગાંવ હિંસા કેસ તપાસમાં પવારે લીધો એવો નિર્ણય કે ઉદ્ધવને લાગશે ઝટકો

Maharashtra government will conduct parallel investigation with NIA

બહુચર્ચિત ભીમા કોરેગાંવ હિંસા (એલગાર પરિષદ) મામલાની તપાસ NIA ને સોંપવામાં આવ્યાં બાદ NCP અને શિવસેના વચ્ચે જાણે મતભેદ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે NCP સુપ્રીમો શરદ પવારે વાય. બી. ચૌવ્હાણ સેન્ટરમાં NCP ના મંત્રીઓની બેઠક બોલાવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ