આફત / મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવા 7827 કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો 2.5 લાખને પાર

maharashtra cross 2.5 lakh 7827 new cases in last 24 hours

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોત્તર વધારી રહ્યો છે. ભારતમાં કોરોનાના કેસ 8 લાખ 49 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 22,674થી વધુ લોકોના મોત નિપજ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ