સાહસ / લોકડાઉનમાં અદ્દભૂત સાહસ : પાણીની તંગી નિવારવા પરિવારે ઘરની અંદર ખોદી નાખ્યો કૂવો

Maharashtra couple kills time by digging 25 ft deep well in 21 days

મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત વાશિમ જિલ્લાના જામખેડ ગામમાં રહેતા રામદાસ ફોફલેના પરિવારે ઘરની અંદર 20 ફૂટ ઊંડો કૂવો ગાળીને પીવાની પાણીની તંગી દૂર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ