મહારાષ્ટ્ર / શું શિવસેના સેક્યુલર બની ગઈ? પ્રશ્નમાં ઉદ્ધવ ઠાકરેએ એવો જવાબ આપ્યો કે પત્રકારો ચોંકી ગયા

Maharashtra CM Uddhav Thackeray Become Angry on Secular Decision Cabinet Meeting

કેબિનેટ બેઠક બાદ પત્રકારોએ ઉદ્ધવ ઠાકરેને પ્રશ્ન કર્યો કે શું શિવસેના સેક્યુલર બની ચૂકી છે? આ સવાલ સાંભળતાની સાથે જ ઉદ્ધવ ઠાકરે ભડકી ગયા. તેઓએ કહ્યું કે સેક્યુલરનો અર્થ શું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ