મહારાષ્ટ્ર ચૂંટણી / આપણે ત્યાં ચૂંટણીમાં વિકાસ નહીં પરંતુ નેતાઓ જ બોલે છે, ચૂંટણી પ્રચાર ચરમસીમાએ

maharashtra assembly election 2019 bjp congress ncp

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. પીએમ મોદી મહારાષ્ટ્રમાં તાબડતોબ સભાઓ પર સભાઓ સંબોધી રહ્યા છે. જો કે તેમના ભાષણમાં વિકાસની વાતો કરતાં વિપક્ષો પર પ્રહાર વધારે જોવા મળી રહ્યા છે. પીએમની આજે સતારામાં ચૂંટણી સભા હતી. જેમા તેમણે કોંગ્રેસ અને એનસીપી પર આકરા પ્રહારો કર્યા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ