અગ્નિપરીક્ષા / આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા જંગ, સાથે 18 રાજ્યોની 51 બેઠકો પર પેટાચૂંટણી

Maharashtra and Haryana Assembly elections by-elections

કડક સુરક્ષા વચ્ચે આજે (સોમવાર) મહારાષ્ટ્ર, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે અને 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મતદાનને હવે થોડા કલાકો બાકી રહી ગયા છે. ત્યારે હરિયાણમાં 90 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાનમાં મોટા પ્રમાણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આ ચૂંટણીનું મતદાન સોમવારે થશે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે. આ દિવસે હાર-જીતનો નિર્ણય થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ