મહામંથન / અનામતના પરિપત્રમાં ભૂલ ક્યાં થઇ છે ?

છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાઓના મેરિટ લિસ્ટ અને પસંદગી પ્રક્રિયાના ધારાધોરણોને લઈને વિવાદ સર્જાયો છે. જેને કારણે મેરિટલિસ્ટની માથાકૂટ ઉભી થઈ છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય કે SC હોય ST હોય કે OBC તમામ સ્તરે મેરિટની ગણતરીને લઈને ગૂંચવણો ઉભી થઈ છે. સરકારના વર્ષ 2018ના એક પરિપત્ર મુજબ મેરિટની જોગવાઈને લઈને કેટલાક સવાલો ઉભા થયા છે. જેમાં મેરિટ પ્રક્રિયા અને ગણતરીથી વિવાદ ઉભો થયો છે. પરિપત્રમાં સવાલ નંબર 12 અને 13 વિવાદનું કારણ બન્યો છે. ત્યારે અનામતની જોગવાઈઓમાં શું કોઈ મોટી ભૂલ છે કે પરિપત્રની ભાષામાં કોઈ ગૂંચવણ સર્જાઈ છે. કોના વાંકે લોકો દંડાઈ રહ્યા છે. ક્યાં સર્જાઈ છે આંટીઘૂંટી આ સહિતના મુદ્દાઓ પર કરીશું આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ