મહામંથન / ઝારખંડનો જનાદેશ કે જનાક્રોશ ?

ઝારખંડની જનતાએ પોતાનો જનાદેશ આપી દીધો, જેમા ભાજપને ઝટકો છે તથા JMM અને ગઠબંધન માટે સારા સમાચાર છે. ચર્ચા એ છે કે 2019માં રાષ્ટ્રીય મુદ્દાને લઈને તો ભાજપની પ્રગતિ થઈ છે પરંતુ રાજ્યોમાં એ પ્રગતિના પરિણામ જોવા મળતા નથી. મેનિફેસ્ટો મુજબ એક પછી એક કામ થઈ રહ્યા છે તેમ છતા રાજ્યોમાં ધાર્યા પરિણામ મળતા નથી. હરિયાણામાં મહામહેનતે સરકાર બની તો મહારાષ્ટ્રમાં નીચાજોણું થયું, હવે ઝારખંડ પણ ગુમાવવાનો વારો આવ્યો તેવુ કહી શકાય. ઝારખંડની જનતા કે પછી રાજ્યોની જનતા જનાદેશ આપી રહી છે કે આક્રોશ વ્યકત કરી રહી છે, આ જ વિષય પર છે આજનુ મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ