આશિકી / મધ્ય પ્રદેશની યુવતીને થયો પાકિસ્તાનના યુવક સાથે પ્રેમ, બોર્ડર ક્રોસ કરવા જતાં પોલીસે પકડી પાડી

madhya pradesh teacher in love with pakistan youth

મધ્ય પ્રદેશની એક યુવતીને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવતી પર પ્રેમનું એવુ ભૂત સવાર થયું હતું કે, યુવતી સરહદ પાર કરવા નિકળી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ