અત્યાચાર / MPમાં ગર્ભવતી મહિલા સાથે સસરાનું નિમ્ન કક્ષાનું વર્તન, આ કારણે 3 કિલોમીટર ચલાવી અને લાકડી-પથ્થર પણ માર્યા

Madhya pradesh sitting the boy on shoulder of pregnant woman video viral

મધ્યપ્રદેશના ગુનામાં એક ગર્ભવતી મહિલા સાથે અત્યાચારનો મામલો સામે આવ્યો છે. મહિલાને પતિએ પહેલા તરછોડી અન્ય વ્યક્તિ સાથે રહેતી હતી. તેથી નારાજ સાસરીયા પક્ષે મહિલા સાથે અત્યાચાર કર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ