MP Honeytrap / હનીટ્રેપ કાંડમાં બૉલીવુડની હિરોઇનો પણ સામેલ, 40થી વધુ કૉલ ગર્લ્સનાં નિશાને નેતાઓ

Madhya Pradesh Honeytrap bollywood heroine connection blackmailing video

હનીટ્રે્પનો ખુલાસો થયા બાદ મધ્યપ્રદેશમાં ભારે હડકંપ મચી ગયો છે. આ મામલામાં એસઆઇટીની ટીમે જે મુદ્દાને પકડ્યો હતો. તેનું વધુ ને વધુ રહસ્ય ખુલતું જ જાય છે. ખતમ થવાનું નામ જ નથી લઇ રહ્યું. નવો ખુલાસો એ થયો કે હનીટ્રેપનાં આ સિંડીકેટમાં અંદાજે 40 કૉલ ગર્લ્સ હતી. જેમાં બૉલીવુડની કેટલીક હિરોઇનોનાં નામ પણ સામે આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ