ભાવનગર / માધવપુર સ્ટીલની રૂ.700 કરોડના કરચોરી કૌભાંડ મામલો, ફરાર આરોપીએ અમદાવાદમાં GST ટીમ પર કર્યો હુમલો

Madhavpur Steel Rs 700 crore scam case, absconding accused attacks GST team in Ahmedabad

ભાવનગરમાં GST કરચોરી અંગે  ચર્ચિત માધવ સ્ટીલના નિલેશ પટેલે ધરપકડથી બચવા અમદાવાદમાં GSTના અધિકારીઓની ટીમ પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે 

Loading...