ફોર્મ્યુલા સેટ! / આખરે LRD અનામત મુદ્દાને ઠારવા સરકારે તૈયાર કરી લીધી આ ફોર્મ્યુલા, આવતીકાલે થઈ શકે છે મોટી જાહેરાત

LRD recruitment protest gujarat government Compromise formula cm rupani gandhinagar

LRD ભરતીમાં અનામત વિવાદ મામલે 2018ના ઠરાવને લઇ સરકારમાં મુંઝવણમાં મુકાઇ છે. આ મામલે મુખ્યમંત્રીના કાર્યાલયે શુક્રવારે બેઠક મળી હતી. આ બેઠક મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને LRD ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાથે યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ સચિવ બ્રિજેશ કુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે આ મામલે સરકાર વચગાળાનું સમાધાન કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ