વડોદરા / ફરી વાર સામે આવ્યો લવ જેહાદ, એક સ્કૂલ વાનચાલકે કિશોરીનો વીડિયો બનાવી દુષ્કર્મ આચર્યું

Love Jihad Case in Vadodara

વડોદરામાં લવજેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં એક સ્કૂલ વાનચાલકે કિશોરીને ફસાવી અને ધમકી આપી. વાનચાલકે કિશોરીને વાત નહીં કરે તો મરી જવાની ધમકી આપી અને ફસાવી અને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. મકરપુરા પોલીસે મોઇન ચૌહાણ નામનાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ