આપઘાત / આ તે કેવો પ્રેમ? પરિણાતે 3 વર્ષના બાળકને લઈને પ્રેમી સાથે મોત વહાલું કરતાં ચકચાર

love birds commit suicide in mehsana with 3 year child

મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકામાં એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી-યુગલે આપઘાત વહોર્યો છે પણ આ આપઘાતમાં પ્રેમીકાએ પોતાના 3 વર્ષના બાળકને પણ ઝેર આપીને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ