ચૂંટણી / કમલનાથનાં મંત્રીનો દાવો, 'ભાજપનાં 25 ધારાસભ્યો અમારા સંપર્કમાં, બસ 23મે...'

Lok Sabha Election 2019: minister PC sharma said 25 MLA of bjp in our contect join congress on 23 May

મધ્યપ્રદેશનાં જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે, 23મેનાં પરિણામ આવ્યા બાદ જો બીજેપીની સરકાર નહીં બની તો આ તમામ ધારાસભ્યો અમારી જોડે'. 23મેનાં રોજ જ્યારે પરિણામ આવશે તો એગ્ઝિટ પોલનાં આ તમામ દાવાઓ ફેલ થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ