ચૂંટણી / આ ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયામાં છોડી દીધી પોતાની Job, માત્ર PM મોદીને કારણે

Lok Sabha Election 2019: Mangaluru man quits job in Australia to vote for Narendra Modi

મેંગલુરૂઃ તાજેતરમાં જ જ્યારે કર્ણાટકનાં મેંગલુરૂમાં પ્રધાનમંત્રી મોદીએ એક સભાને સંબોધિત કરી તે સમયે તેઓનાં ત્યાં તમામ પ્રશંસકો ઉમટી પડ્યાં હતાં. પરંતુ મોદીનો એક ફેન કે જે બધાંથી હટકે છે. તેને મોદીને વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં પોતાની નોકરી સુધી છોડી દીધી. સુધીન્દ્ર હેબ્બાર નામનો આ શખ્સ સિડની એરપોર્ટ પર સ્ક્રીનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેને જોયું કે તેને મતદાનની તારીખ પર છુટ્ટી નહીં મળી શકે તો તેને પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ