નવી લહેર / હવે ચેતજો! જ્યાંથી કોરોના શરૂ થયો હતો ત્યાં આવી ગઈ નવી લહેર, 17 કરોડ લોકો ઘરોમાં કેદ, 10 શહેરોમાં લોકડાઉન

 lockdown in 10 cities in china new wave has been started

નવા કોરોના વેવને કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 17 કરોડથી વધુ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં પુરાઈ ગયા છે. માટે ભારત માટે સભાન રહેવાનો સમય આવી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ