બનાસકાંઠા / ઢેકવાડી ગામે ક્ષત્રીય ઠાકોર સમાજની મિટીંગમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા

બનાસકાંઠાના ઢેકવાડી ગામમાં કોરોનાના કહેર વચ્ચે અખિલ ગુજરાત ક્ષત્રિય સમાજની મિટિંગ મળી હતી. આ દરમિયાન સમાજના આગેવાનોએ સરકારની ગાઈડલાઈનનો ઉલ્લંઘન કર્યો હતો. સમાજની મિટિંગમાં સામાજિક અંતર જોવા ન મળ્યો. સમાજના આગેવાનો જ નિયમો તોડતા જોવા મળ્યા હતા. મિટિંગમાં માસ્ક વગર અને અને સામાજિક અંતર ન જળવાતા અનેક સવાલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ