રેન્કિંગ / દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર, જાણો ભારત કેટલામાં ક્રમે છે ?

List of world's most powerful passports is released,  know what ranked India got in the list

આ વર્ષ માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. સૌથી શક્તિશાળી પાસપોર્ટનો અર્થ એ છે કે તે દેશના નાગરિકોને ઘણા દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ મળતી હોય છે. હેનલે એન્ડ પાર્ટનર્સ નામની ફર્મ દ્વારા પાસપોર્ટ ઇન્ડેક્સ ગ્લોબલ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ