વિધાનસભા ચૂંટણી 2019 / મતદાન કાર્ડ વિના પણ આ રીતે કરી શકાશે મતદાન, કામ આવશે આ 11 ડોક્યૂમેન્ટ્સ, જાણી લો લિસ્ટ

 List of alternative documents you can use to vote in Assembly elections 2019

આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભાની ચૂંટણી 2019ને માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે અન્ય 17 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 51 વિધાનસભાની બેઠકો અને 2 લોકસભાની બેઠકોને માટે મતદાન કરવામાં આવશે. આ સમયે જો તમારી પાસે મતદાન કાર્ડ નથી તો પણ તમે આ 11 ડોક્યૂમેન્ટ્સની મદદથી મતદાન કરી શકો છો. જાણી લો કયા ડોક્યૂમેન્ટ્સ મતદાનમાં કરશે તમારી મદદ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ