Video / ભાવનગરના પાલિતાણામાં હાઉસીંગ બોર્ડ વિસ્તાર પાસે નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી

નિસર્ગ વાવાઝોડાની અસરને લઇને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે ભાવનગરના પાલિતાણામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારના ઓમ એવન્યુ પાસે નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હતી. આ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ