એટેક / લિબિયામાં કસ્ટડી સેન્ટર પર હવાઇ હુમલો, 40 લોકોનાં મોત

Libia, bombardato centro detenzione migranti: almeno 40 morti

આજરોજ લીબિયામાં એક કસ્ટડી સેન્ટર પર હવાઇ હુમલા કરવામાં આવ્યો છે જેમાં 40 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 80 લોકો ઘાયલ થયા છે. લીબિયામાં હાલ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે, જો કે આ હુમલો કઇ બાજુથી કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ