કાંકરિયા રાઈડ દુર્ઘટના / LG હોસ્પિટલમાં ર૦ વર્ષનો તીર્થ ભાવસાર મૃત્યુ સામે જંગ લડી રહ્યો છે

LG Hospital Tirth Bhavsar Death

કાંકરિયાની રાઇડ દુર્ઘટનામાં બે વ્યકિતનાં મોત અને અન્ય ર૯ ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યાં તીર્થ ભાવસાર નામનાે કલોલનો ર૦ વર્ષીય યુવક મલ્ટિપલ ફ્રેકચરના કારણે ટ્રોમા સેન્ટરમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ