SHORT& SIMPLE / બોટાદમાં રંગીન મિજાજી 5 ગ્રાહકો સહિત 8ને ઝડપી LCBએ કૂટણખાનાનો કર્યો પર્દાફાશ, દેહવ્યાપાર કરતી 3 મહિલાઓ કરાવી મુક્ત

LCB busts 8, including 5 clients of colorful mood in Botad, 3 prostitutes freed

બોટાદ LCBએ પકાશેઠની વાડી વિસ્તારમાં રેડ કરી દેહવ્યાપારનો ધંધો કરી રહેલ 3 મહિલાઓને મુક્ત કરાવી હતી. ત્યારે પોલીસે પોલીસે 3 શખ્સો સહિત 8 ગ્રાહકોની કરી ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ