VIRAL / સુશાંત સિંહ સાથેની થયેલી ચેટના સ્ક્રીનશોટ અભિનેત્રીએ કરી દીધાં જાહેર, બોલીવુડને લાગશે ઝટકો

 LAUREN SHARE HER WHATSAPP CHAT WITH SUSHANT SINGH RAJPUT

સુશાંત સિંહ રાજપૂતના આમ અચાનક ચાલ્યા જવાથી તેમના પરિવાર અને મિત્રોને ખૂબ આઘાત લાગ્યા છે. રોજ કોઇ મિત્ર તેમની સાથેની યાદ શૅર કરે છે અને સુશાંતને યાદ કરે છે. ફેન્સ પણ સુશાંતના નિધનથી ખુબ જ દુખી છે. ત્યારે ડાન્સર અને એક્ટ્રેસ લૉરેન ગૉટલિબે સુશાંત સાથે કરેલી ચેટના સ્ક્રિનશૉટ શૅર કર્યા છે. તેમાં સુશાંતે તેના ટીવીથી ફિલ્મો સુધીની સફર વિશે વાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ