ટી 20 / શ્રીલંકાના આંતરરાષ્ટ્રિય સ્ટેડિયમમાં મલિંગાએ સતત 4 બોલ પર લીધી 4 વિકેટ, બચાવી શ્રીલંકાની આબરૂ

Lasith Malinga takes Historic Hat-trick in 3rd t20i against New Zealand

લસિથ મલિંગાની હેટ્રિકના લીધે જ શ્રીલંકાએ શુક્રવારે પલ્લેકેલે આંતરરાષ્ટ્રિય સ્ટેડિયમમાં રમાનારી 3 મેચની સીરિઝની છેલ્લી ટી-20 મેચમાં ન્યૂઝિલેન્ડને 37 રનથી હરાવીને પોતાની આબરૂ બચાવી હતી. શ્રીલંકા દ્વારા રાખવામાં આવેલી 126 રનોની સામે કીવી ટીમ 16 ઓવરમાં 88 રન બનાવીને આઉટ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ