આનંદો / ભાડુઆતો માટે ખુશખબર: મકાન માલિકો નહીં વસૂલી શકે મનફાવે તેવું ભાડું, આ સરકાર લાવશે કાયદો

landlords will not be able to increase arbitrary rent in up

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના તમામ ભાડુતોને મોટી રાહત આપી છે. સરકારે મકાનમાલિકોને ભાડૂત સાથે કરાર કરવો ફરજિયાત બનાવ્યો છે. આ માટે, હાઉસિંગ વિભાગે યુપી અર્બન ટેનન્સીનો વટહુકમ -2021 નિયમન બનાવ્યું છે. જેનો ટૂંક સમયમાં અમલ થવાની સંભાવના છે. ટેનન્સી રેગ્યુલેશન વટહુકમ લાગુ થયા બાદ, મકાનમાલિકો વાર્ષિક ધોરણે ભાડામાં 5 થી 7 ટકાનો વધારો કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ