ઘરેલું હિંસા / લાલુપ્રસાદ યાદવની પુત્રવધુ ઐશ્વર્યાએ સાસુ રાબડીદેવીએ મારપીટ કર્યાની ફરિયાદ કરી

Laluprasad Yadav's son Aishwarya complains of mother-in-law Rabaddevi's beating

રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે પોતાની સાસુ અને પૂર્વ મુખ્યપ્રધાન રાબડીદેવી પર મારપીટ કરીને પોતાને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો આક્ષેપ કર્યો છે. ઐશ્વર્યાએ કહ્યું કે તે રાબડીના ઘરે રવિવારે મોડી સાંજે ખુરશી પર બેઠી હતી. તે દરમિયાન રાબડીદેવીએ મહિલા સુરક્ષાકર્મીઓ સાથે મળીને વાળ ખેંચીને મારપીટ કરી અને ઘરમાંથી બહાર કાઢી મૂકી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ