સારવાર / એર એમ્બ્યુલન્સથી દિલ્હી પહોંચ્યા લાલૂ યાદવ, AIIMSના કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં કરાયા દાખલ

Lalu yadav health update air ambulance Delhi AIIMS

RJDના સુપ્રીમો અને ઘાસચારા કૌભાંડના દોષિત લાલૂ પ્રસાદ યાદવની ગુરૂવાર મોડી સાંજે અચાનક તબિયત લથડી હતી. હાલ તેમને એર એમ્બ્યુલન્સથી દિલ્હીની AIIMS લઇ જવાયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ