ધ્યાન રાખજો / ભારે કરી! દવા સમજીને Airpod ખાઈ ગઈ મહિલા, પછી જે થયું તે જાણી કંપારી છૂટી જશે

lady mistakenly swallowed an airpod and it kept working inside her stomach know full details

Appleની પ્રોડક્ટે ઘણાં એવા પરાક્રમ કર્યા છે, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બધા કારનામા અલગ-અલગ એપલના ઉત્પાદનોની મજબુતી અને તેમાં છુપાયેલી ક્ષમતાઓને દર્શાવે છે. બોસ્ટનની એક મહિલાનો ટીકટોક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે એપલના એરપોડ્સની સાથે પોતાના અનુભવને વર્ણવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ