કચ્છ / રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, કોલ્ડસીટી નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

kutch cold wave naliya gujarat

ઉત્તર ભારતમા થઇ રહેલ ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમા ઠંડીના પ્રમાણમાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને ગુજરાતના સૌથી વધુ ગણાતા કોલ્ડ સીટી નલિયામાં સીઝનનો સૌથી નીચુ તાપમાન જોવા મળ્યું છે. નલિયામાં પારો ગગડી જતાં લોકો કાતિલ ઠંડી અનુભવી રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ