વાકયુદ્ધ / 'માતા'ના નામે રાજકારણ!: કુમાર કાનાણીના નિવેદનથી ગરમાવો, અલ્પેશ કથિરીયાએ કહ્યું, રાજનીતિમાં પરિવારવાદ યોગ્ય નહીં'

kumar kanani alpesh kathiriya gujarat elections 2022 news

ચૂંટણીમાં વાર-પલટવાર થાય એ તો સમજાય. વિકાસના મુદ્દા પર આક્ષેપબાજી થાય તે પણ સમજાય. પરંતુ હરીફના માતા-પિતા પર વ્યક્તિગત ટિપ્પણીઓ થાય તે કેટલી હદે યોગ્ય ગણાય....?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ