VIRAL / સામાન ગુમ થતા એરલાઇન્સ પર ભડકી એક્ટ્રેસ, ટ્વીટર પર વ્યક્ત કર્યો ગુસ્સો

Kriti Kharbanda Angry On Air India For Lost Her Luggage During Journey

બોલિવુડ સ્ટાર્સ ઘણીવખત પોતાની મુસાફરી કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. સામાન્ય લોકોની જેમ તેમને પણ પોતાનો સામાન ખોવાઇ જવાનો ભય રહેતો હોય છે. કંઇક એવી જ ઘટનાનો સામનો બોલિવુડની એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ