વાયરલ / ટાઈગર શ્રોફની બહેને શૅર કર્યો એવો ફોટો કે સોશ્યલ મીડિયા પર લાગી ગઈ આગ

krishna shroff shares sizzling pictures with boyfriend eban hyams

બોલીવૂડ એકટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફની ફિલ્મ ભલે શરુ પ્રદર્શન ન કરતી હોય છતાં તેઓ હંમેશા લાઈમ લાઈટમાં બન્યા રહે છે. અવારનવાર તેમના બોયફ્રેન્ડ સાથે તેમની તસવીરો સામે આવે છે. એક વાર ફરી બંનેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં બંનેનાં પોઝ જોઈને તમે પણ ચોંકી જશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ