બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / krishna janmashtami 2022 dahi handi devotees flock to temples

જય હો નંદલાલ કી! / દેશભરમાં આજે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજોએ પાઠવી શુભચ્છા

Kavan

Last Updated: 08:44 AM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ઉજવાઈ રહી છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના તમામ દેશોમાં હાજર ભક્તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે.

  • આજે જન્માષ્ટમી 
  • દેશભરના કૃષ્ણ મંદિરો શણગારાયા 
  • રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ

મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ ભક્તો મંદિરોમાં પૂજા અર્ચના કરવા પહોંચી ગયા છે. ભગવાન કૃષ્ણનો જન્મ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના રોજ થયો હતો.

રાષ્ટ્રપતિ મૂર્મુએ પાઠવી શુભેચ્છાઓ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, "જનમાષ્ટમીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણ જન્મોત્સવની દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ 

મથુરામાં CM યોગી મનાવશે જન્મોત્સવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વર્ષે સતત બીજા વર્ષે મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરશે. તેમનો કાર્યક્રમ વૃંદાવનથી શરૂ થશે. 19 ઓગસ્ટે તેઓ અહીં ભગવાન કૃષ્ણની જન્મજયંતિમાં ભાગ લેશે અને અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.

વિવિધ કૃષ્ણ મંદિરોમાં કરાયો શણગાર 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ