દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને આજે ખર્ચ અને ટેન્શનમાં થશે વધારો, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Rashifal Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે થોડો મુશ્કેલીભર્યો રહી શકે છે. આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે ખર્ચ પર કાબૂ રાખવા કહેવાયું છે. ઓમ રીં શ્રીં સોમપ્રદાય નમઃ મંત્રના જાપથી સફળતા મળી શકે છે. ખીર અને રોટલીનું ગરીબને ભોજન કરાવવાથી લાભ થઈ શકે છે. જાણો આજનું તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ