દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને સરકારી કામમાં મળશે સફળતા અને કરેલા કાર્યો થશે ફળદાયી, જાણો આજનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Wednesday

બુધવારનો દિવસ દરેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજના દિવસે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે તુલસીના પાન ન તોડવાની સલાહ આપવામાં આવે છે. ઓમ રીં મહાવિષ્ણવે નમઃ મંત્રના જાપની સાથે જાંબુ અને મગનું દાન શુભ રહેશે. તો જાણો તમામ 12 રાશિનુ રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ