દૈનિક રાશિ ભવિષ્ય / ધન રાશિને મળશે ભાગ્યનો સાથ, જાણી લો શુક્રવારનું રાશિ ભવિષ્ય

Know Your Friday Rashi Bhavishya

શુક્રવારનો દિવસ અને સાથે દેવઊઠી અગિયારશ આજના દિવસને ખાસ બનાવે છે. આજે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી અનેક ગણો લાભ મળે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું આજના દિવસે ટાળો. આ સાથે જ ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. ચોખા અને દૂધ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી લાભ મળે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ