રાશિફળ / સિંહ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં રહેશે તકલીફ, જાણો બુધવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Wednesday

બુધવારનો શુભઅંક 6 છે અને શુભ રંગ લીલો અને મોરપીંઠ છે. આજે બુધ સ્તોત્રનો પાઠ કરવો. મીઠા પાનનો ઉપયોગ ખાવામાં ન કરવો. શ્રીં હ્રીં સરસ્વત્યૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. રાંધેલો ભાત અને ગોળ ગાયને ખવડાવવાથી શુભફળ મળશે. તો જાણો તમામ રાશિનું આજનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ