રાશિફળ / મેષ, વૃષભ અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે આર્થિક રીતે મુશ્કેલ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે વડીલોના આર્શિવાદ સાથે દિવસની શરૂઆત લાભ આપી શકે છે. અસત્ય વચનનો ત્યાગ કરવો મહત્વનું રહેશે. ઓમ રીં ધૃણિ સૂર્યાય નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. પીળી વસ્તુનું યથાશક્તિ દાન કરવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ